રાજકોટ પૂર્વ: રાજકોટના નવાગામમાં અજગર જોવા મળ્યો ત્યારે વનવિભાગને માહિતી મળતા સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયું
Rajkot East, Rajkot | Sep 1, 2025
રાજકોટ શહેર નજીક આવેલા નવાગામમાં એક ખેતરમાંથી 12 ફૂટ લાંબો અજગર મળી આવતા લોકોમાં કુતૂહલ અને ભય ફેલાયો હતો. આ અંગે ગામના...