હળવદ: હળવદ શહેરની મોરબી ચોકડી નજીક વોટ્સએપ ગ્રુપમા કેમ જોડાયેલ છો કહી યુવાન ઉપર ત્રણ ઇસમોનો હુમલો
Halvad, Morbi | Sep 12, 2025
હળવદ શહેરની મોરબી ચોકડી નજીક લેક વ્યુ હોટલ પાછળ રહેતા કેતનભાઈ દેવસીભાઈ સરસિયાએ આરોપી સંદીપસિંહ લીંબોલા, ચિરાગસિંહ રાજપૂત...