ઓલપાડ: આશિયાના નંગરમાં કાદવ કિચ્ચડમાં કલાકો સુધી નિસ્તેજ પડી રહેલી યુવકની લાશ હોવાનું જાણી લોકોએ પોલીસને જાણ કરી.
Olpad, Surat | Sep 21, 2025 કીમ પૂર્વ આશિયાના નંગરમાં કાદવ કિચ્ચડમાં કલાકો સુધી નિસ્તેજ પડી રહેલી યુવકની લાશ હોવાનું જાણી લોકોએ પોલીસને જાણ કરી : બનાવનાં સ્થળે પહોંચેલી પોલીસને જોઈને યુવક જીવીત નિકળી ઉભો થઈ ચાલતી પકડી : અજાણ્યા લોકો મારવા દોડતા કાદવમાં કુદી પડ્યો હોવાનું રટણ.