વાવ: રાધાનેસડા દૂધ ઉત્પાદક મંડળીના મંત્રીની મનમાનીથી પશુપાલકો નારાજ..
વાવ તાલુકાના રાધાનેસડા ગામના પશુપાલકોએ જણાવ્યું હતું કે અમારા દૂધ મંડળીનો અમે વિરોધ કર્યો છે કે દૂધ મંડળીના મંત્રીની મનમાની ચાલે છે મંત્રી લોકોને ઉડાઉ જવાબ આપે છે હજુ સુધી ભાવ વધારો ચૂકવ્યો નથી બે વર્ષથી દૂધ મંડળી ચાલુ છે પરંતુ પશુપાલકોને વધારો અપાતો નથી જેથી અમને વધારો આપવામાં આવે તેવી માંગ કરી છે.