ગોધરા: ભરૂચના પાલેજ સબ સ્ટેશનની એલ્યુમિનિયમ કંડકટર વાયર ચોરી કેસનો નાસતો ફરતો આરોપી પોલીસે કેસરી સર્કલ પાસેથી ઝડપી પાડ્યો
Godhra, Panch Mahals | Sep 11, 2025
ભરૂચ જિલ્લાના પાલેજ સબ સ્ટેશનમાંથી એલ્યુમિનિયમ કંડકટર વાયર ચોરી કેસનો નાસતો ફરતો આરોપી ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી...