કાલોલ: સાલિયાવ ગામના ઈંટોના ભઠ્ઠા પર થયેલ બબાલ અંગે ભઠ્ઠાના મહેતા વિરુદ્ધ વળતી પોલીસ ફરિયાદ નોંધાઈ
કાલોલ પોલીસ સ્ટેશનમાં ૧) ચાંદમીયાં ઉર્ફે મહેતાજી (૨) મહેતાજીનો છોકરો અને (૩) મહેતાની પત્ની હસીન અહેમદખાન જમીઉલ્લાખાન પઠાણ વિરુદ્ધ એક બીજાની મદદગારી કરીને જિલ્લા મેજીસ્ટ્રેટ (પંચમહાલ)ના હથીયારબંધી મુજબના જાહેરનામાનો ભંગ હેઠળનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.