દાહોદ: દાહોદ ગરબાડા ચોકડી પરથી બાળક ગુમ થતાં ફરિયાદ નોંધાઇ
Dohad, Dahod | Nov 2, 2025 આજે તારીખ 02/11/2025 રવિવારના રોજ મળતી માહિતી મુજબ દાહોદ ગરબાડા ચોકડી ચિલ્ડ્રન હોમ ખાતે રહેતા 16 વર્ષીય સગીર બાળક કોઈને કહ્યા વગર જતા રહ્યો અને ત્યારબાદ બાદ ગુમ અથવા અપહરણ થઈ હોવાની જાણ ચિલ્ડ્રન હોમના કાઉન્સિલરને થતાં બનાવ અંગે પોલીસને જાણ કરાઈ. પોલીસે બનાવ અંગે સાંજે 4.15 કલાકે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી.