મહુવા પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આજ રોજ તારીખ 30 ડિસેમ્બર 2025 ના રાત્રે 8:00 કલાકે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં પોલીસ દ્વારા 31 ડિસેમ્બરને લઈને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
મહુવા: મહુવા પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું - Mahuva News