ધ્રાંગધ્રા: શહેરમાં બસ સ્ટેશનમાં જન્માષ્ટમીના તહેવારમાં એસ.ટી. તંત્રની બેદરકારીના કારણે મુસાફરો પરેશાન
Dhrangadhra, Surendranagar | Aug 18, 2025
ધ્રાંગધ્રા એસ ટી ડેપોના અધિકારી અને સ્ટાફ ના કર્મચારીઓ ઘોર નિદ્રામાં જન્માષ્ટમીના તહેવારને લઈને કાળઝાળ ગરમીમાં મુસાફરો...