દાહોદ: નવા વર્ષ નિમિત્તે દાહોદના અલગ અલગ વિસ્તારોમાં રાત્રી દરમિયાન આતિસભાજી કરી એકબીજાને શુભકામનાઓ પાઠવી
Dohad, Dahod | Oct 22, 2025 દિવાળી બાદ પડતર દિવસ ના રાત્રે નવા વર્ષની તમામ લોકોએ ધામધૂમથી ઉજવણી કરી હતી શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોને વીર જોવા મળી હતી અને રાત્રે નવા વર્ષની નિમિત્તે લોકો એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી અને આતિશ બાજી ના અલગ અલગ વિસ્તારોમાં કાર્યક્રમ યોજાયા હતા ઢોલ નગારા સાથે લોકોએ નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવી હતી