જૂનાગઢ: વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે નમો યુવા રન મેરેથોન દોડ યોજાશે,શહેર ભાજપ પ્રમુખે આપી માહિતી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના 75 માં જન્મ દિવસ ની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી મહાનગર યુવા મોરચા દ્વારા આગામી તારી 21 9 25 ના રોજ વહેલી સવારે પાંચ વાગ્યે બહાઉદીન કોલેજ ખાતેથી સરદારબાગ અને સરદારબાગ થી બાઉદીન કોલેજ સુધી નમો યુવા રન મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું છે યુવાનો નરેન્દ્ર ભાઈ મોદીને દોડના માધ્યમથી ક્લીન ભારત સ્વચ્છ ભારત અને નશામુક્ત ભારત થાય તેને લઈ આ દોડનું આયોજન કરાયું છે.