સિહોર: શિહોર તાલુકાના જાંબાળા ગામના ગ્રામજનો પહોંચ્યા ટીડીઓને રજૂઆત કરવા. રસ્તો ગંદકી મામલે
#jansamsaya
Sihor, Bhavnagar | Jul 6, 2025
શિહોર તાલુકાના જાંબાળા ગામના ગ્રામજનો સિહોર ટીડીઓને રજૂઆત કરવા પહોંચ્યા હતા . વાડી વિસ્તારની અંદર વરસાદના કારણે ગોઠણ સમા...