આજે તારીખ 07/12/2025 રવિવારના રોજ મળતી માહિતી મુજબ પતિ અને તેના પરિવારજનો દ્વારા પરિણીતાને અપશબ્દો બોલી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ ઝાલોદ પોલીસ મથકે નોંધાઈ. જેમાં પોલીસે 7 વ્યક્તિઓ વિરુદ્ધ રાત્રે 10.30 કલાકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.