પારડી: પારડીના ઉમરસાડી અને સોનવાડા એમ બે સ્થળોથી જીવદયા ગ્રુપે બે અજગરનું સફળ રેસ્ક્યુ કર્યું
Pardi, Valsad | Oct 8, 2024 પારડીના ઉમરસાડી અને સોનવાડા એમ બે સ્થળોથી જીવદયા ગ્રુપે બે અજગરનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. જેમાં બંને અજગરને સુરક્ષિત રીતે બચાવીને જંગલમાં છોડવામાં આવ્યા હતા. પ્રથમ અજગર ઉમરસાડી વિસ્તારમાં જોવા મળ્યો હતો, જ્યારે બીજો સોનવાડા ગામ પાસેના વિસ્તારમાં હતો.