આજે તારીખ 08/01/2026 ગુરુવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં સિંગવડ તાલુકા શાળા ખાતે નિપુણ ભારત અભિયાન અંતર્ગત બ્લોક કક્ષાની બાળ વાર્તા સ્પર્ધાનું આયોજન બી.આર.સી. ભવન, સિંગવડ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં તાલુકાની 11 ક્લસ્ટર કક્ષાએ પ્રથમ ક્રમાંકે આવેલ કુલ 33 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.સ્પર્ધા ત્રણ તબક્કામાં યોજાઈ હતી.