મોરબી: મોરબી ચકચાર વજેપર જમીન કૌભાંડ સર્વે નંબર ૬૦૨ ના મુખ્ય આરોપી પત્રકાર અતુલ જોષીને કોર્ટમાં રજૂ કરાયો
Morvi, Morbi | Aug 7, 2025
મોરબીના ચકચારી વજેપર સર્વે નંબર ૬૦૨ જમીન કૌભાંડમાં સીઆઇડી દ્વારા વધુ આરોપી પત્રકાર અતુલ જોષીની ધરપકડ કરવામાં આવી હતી...