અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકાના પિલુદ્રા ગામમાં ચાલુ વરસાદે આર.સી.સી. રોડની કામગીરી ચાલતી હોવાનો વિડીયો વાયરલ થયો છે.
Anklesvar, Bharuch | Jul 30, 2025
ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે વરસતા વરસાદમાં અંકલેશ્વર તાલુકાના પિલુદ્રા ગામમાં ચાલુ વરસાદે આર.સી.સી. રોડની...