લીમખેડા: ધાનપુર ગામના વ્યક્તિ બાઈક પરથી પડી જતા બે લોકો ઘાયલ
Limkheda, Dahod | Oct 20, 2025 અકસ્માતની ઘટના બની હતી બાબરા મધ્યપ્રદેશ રોડ પર કે જ્યાં ધાનપુર ગામના બે વ્યક્તિ પોતાની બાઈક પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તેઓ નીચે પડતા ગંભીર હતા તેઓની તાત્કાલિક સારવાર હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી