જૂનાગઢ: જિલ્લા જેલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાય, બંદીવાન કેદીઓની બહેનોએ ભાઈઓને રક્ષા કવચ બાંધી જેલ મુક્તિ માટે પ્રાર્થના કરી
Junagadh City, Junagadh | Aug 9, 2025
રક્ષાબંધનના તહેવારની જૂનાગઢ જિલ્લા જેલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેલમાં બન દીવાન કેદીઓ ને પોતાની બહેનો આજના દિવસે...