સાણંદ: શહેરમાં નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામો શરૂ, સોમનાથ બસ સ્ટેન્ડથી શુભમ ફ્લેટ સુધીના રોડની કામગીરી હાથ ધરાઈ
Sanand, Ahmedabad | Aug 4, 2025
સાણંદ નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. સાણંદમાં લોકોની સુવિધા માટે તળાવ, રોડ સહિતના વિવિધ...