કેશોદ: કેશોદના ચાર ચોક અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાતા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે અનોખો વિરોધ પ્રદર્શન કર્યું
કેશોદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવિણ રામનું અનોખું વિરોધ પ્રદર્શન.કેશોદ ચાર ચોક અન્ડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતાં વિરોધ પ્રદર્શન.ભારે વરસાદના કારણે અન્ડબ્રિજમાં ભરાયું હતું પાણી.આમ આદમી પાર્ટીના કાર્યકરો હોડી લઈ અન્ડરબ્રિજમાં ઉતરી નોંધાવ્યો સાંકેતિક નોંધાવ્યો વિરોધ.અન્ડરબ્રિજમાં પાણી ભરાવાથી આપ પાર્ટીના પ્રવિણ રામે સરકારની કામગીરીની કરી ટીકા.બ્રિજમાં પાણી ભરાતાં પ્રજાની અવરજવર બંધ થતો હોડીની વ્યવસ્થા રાખવા કર્યું સૂચન