ગીર ગૌ જતન સંસ્થાન દ્વારા ઝેરમુક્ત ભારત અને ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા માટે એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સંસ્થાના મુખ્ય સભ્ય રમેશ રૂપારેલીયા એ જણાવ્યું હતું કે આ યાત્રાનો મુખ્ય હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાકૃતિક કૃષિના સ્વપ્નને સાકાર કરવાનો છે આ પદયાત્રા ગીર ગૌ જતન સંસ્થાન અને લગભગ 60 ગામોના ગૌ સેવા મિત્ર મંડળના સહયોગથી યોજાઇ રહી છે ત્યારે આજે કેશોદ પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું.