સુરતમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી.ગેરકાયદે પોપટ ને પાંજરામાં રાખી વેચાણ કરતા શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે.શનિવારે નવસારી બજારમાં આવેલ "વિશાલ પેટ શોપ"પર દરોડા પાડ્યા.જ્યાં દુકાનમાં દાતણીયા વિશાલ જશવંતભાઈ ગેરકાયદે પોપટ નું વેચાણ કરતો હોવાનું સમયે આવ્યું.જે માહિતીના આધારે છાપો મારી શખ્સને ઝડપી પાડ્યો.જ્યાંથી ચાર જેટલા પોપટને મુક્ત કરાવ્યા.દાતાણિયા વિશાલ જશવંતભાઈ સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી.