દાંતા: LCB પોલીસ પાલનપુરે અંબાજી નજીકના પહાડી વિસ્તારના ગુડા ગામમાંથી રૂપિયા બે લાખથી વધુનો દારૂનો જથ્થો એક ગાડીમાંથી ઝડપ્યો
અંબાજી નજીકના પહાડી વિસ્તારના ગુડા ગામમાંથી એલસીબી પોલીસ પાલનપુર એ રૂપિયા 2,87,66 ની કિંમત નો દારૂના જથ્થા સાથે કુલ 11,32,066 રૂ નો મુદ્દામાલ એક ગાડીમાંથી ઝડપ્યો અને બે આરોપીને પણ પકડીને અંબાજી પોલીસ સ્ટેશન હવાલે કર્યા હતા