અમદાવાદ વિમાન દુર્ઘટનામા અવસાન પામેલા રમેશભાઈ ઠક્કરના મૃતદેહને પાલનપુર લાવવામાં આવતા ધારાસભ્ય અનિકેતભાઈએ પ્રતિક્રિયા આપી
Palanpur City, Banas Kantha | Jun 19, 2025
અમદાવાદથી લંડન જતા વિમાનમાં પાલનપુરના દંપતીનું મોત થયું છે. મૃતક દંપતીની ઓળખ લાભુબેન ઠક્કર અને રમેશભાઈ ઠક્કર તરીકે થઈ છે. ત્યારે આજરોજ રમેશભાઈ ઠક્કરનો મૃતદેહ પાલનપુર લાવવામાં આવતા ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર શ્રધ્ધાંજલી આપવા પહોંચ્યા હતા. અને પ્રતિક્રિયા આપી હતી.