જલાલપોર: nmc દ્વારા જે પંડિત દીનદયાળ સ્કૂલ માં જે પુસ્તક મેળો યોજાયો છે જેને લઈએ કોને મળશે ડિસ્કાઉન્ટ જેની માહિતી આપવામાં આવી
નવસારી મહાનગરપાલિકા દ્વારા પંડિત દિન દયાળ સ્પોર્ટ સંકુલમાં પુસ્તક મેળાનું જે આયોજન કરવામાં આવ્યું છે જેમાં વાત કરવામાં આવે તો 5,000 થી વધુ પુસ્તકો પર રાખવામાં આવ્યા છે કોને કોને ડિસ્કાઉન્ટ મળશે ત્યારે પુસ્તક મેળા નું સંચાલન કરનારે આપી માહિતી