ગજનીપુર થી સમનવા સુધી નવિન રોડનું જિલ્લા પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરાયું.....
Deesa City, Banas Kantha | Oct 18, 2025
ડીસા તાલુકાના ગજનીપુર થી સમનવા સુધી રોડનું બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિહ વાઘેલા ના હસ્તે તા.18/10/2025 ને 11 કલાકે રોડનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું. ડીસા તાલુકાના ગજનીપુર ખાતે બનાસકાંઠા ભાજપ પ્રમુખ અને બનાસ બેંકના ચેરમેન ડાયાભાઇ પિલિયાતર, ભીલડી મંડળ પ્રમુખ ગમનસિંહ રાઠોડ, ગજનીપુર સરપંચ મુકેશભાઈ દેસાઈ, પુર્વ પ્રમુખ પનશિહ રાઠોડ. માજી તા ડેલીકટ બચુંજી રાઠોડ, યુવા મોરચાના મંત્રી અલ્કેશભાઈ જોશી, વગેરે ઉપસ્થિત રહ્યા હતા