સુરત રેલવે સ્ટેશન પાસે ટ્રાફિકની ગંભીર સમસ્યાથી જનતા પરેશાન.સ્ટેશન ગરનાળા પાસે રોજ લાખો લોકો ટ્રાફિકમાં ફસાય છે.પોદાર આર્કેડ પાસે રસ્તો બંધ કરવામાં આવ્યો છે.બીજીબાજુ ગરનાળાથી સ્ટેશન બાજુ સુધી જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.મેટ્રો અને સીટકોના કામને પગલે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ ટ્રાફિક સમસ્યા અંગે ઉઠાવ્યો અવાજ.ટ્રાફિક વિભાગને પત્ર લખવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.પોલીસ તંત્રને ટ્રાફિકનું નિરાકરણ લાવવા કોર્પોરે.