મહુવા: વાંસકુઈ ગામે સ્ટેટ મોનિટરિંગની રેડ,વિદેશીદારૂ ભરેલી ઇનોવા સહિત 25,91,816 રૂપિયા નો મુદ્દામાલ જપ્ત.
Mahuva, Surat | Aug 21, 2025
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના વાંસકુઈ ગામની સીમમાં નહેરની બાજુમાં આવેલ સ્મશાનની પાસે મોટા...