વાંસદા: કેલીયા ગામમાં 100 બહેનોને કિચન ગાર્ડન માટે ટામેટા–રીંગણના છોડનું વિતરણ
Bansda, Navsari | Nov 30, 2025 વાંસદા તાલુકાના કેલિયા ગામમાં બહેનોને તાજી અને ઓર્ગેનિક શાકભાજી ઘરઆંગણે જ ઉપલબ્ધ થાય તે હેતુસર કિચન ગાર્ડન પ્રોજેક્ટ હેઠળ 100 બહેનોને ટામેટા અને રીંગણના છોડનું વિતરણ કરવામાં આવ્યું.