પારડી: વલસાડ LCBએ પારડી ઓરવાડ હાઇવેથી મેટ્રેસ ગાદલાની આડમાં 31 લાખનો દારૂનો જથ્થો ભરી જતો ટેમ્પો ઝડપાયો
Pardi, Valsad | Sep 15, 2025 સોમવારના 8:15 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ વલસાડ એસ સી બી પોલીસની ટીમને પારડીના ઓરવાડ હાઇવે પાસેથી ગાદલાની આડમાં લઈ જવા તો 31 લાખ રૂપિયા ના દારૂ સાથે ટેમ્પા ચાલકને ઝડપી પાડ્યો.. પોલીસે કુલ મુદ્દામાલ કબજે લઈ ઈસમને વોન્ટેડ જાહેર કર્યા છે.