બોટાદ: જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા પાળીયાદ ખાતે ટીબીના 25 દર્દીઓને પોષણયુક્ત આહાર કીટ આપવામાં આવી
Botad, Botad | Mar 11, 2025 જનસેવા અને સંસ્કાર નું સિંચન કરતી તથા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા શ્રી વિસામણ બાપુની જગ્યા પાળીયાદ ધામ ખાતે શ્રી ભયલુબાપુ નાં માર્ગદર્શન થી ટી.બી.મુક્ત અભિયાન અંતર્ગત.ટી.બી હટાવો.તંદુરસ્તી લાવો.પ્રોજેક્ટ અન્વયે ટી.બી.ના ગ્રામ્ય વિસ્તાર ના 25 દર્દીઓને પોષણ યુક્ત આહાર કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર સિંઘ સાહેબ ઉપસ્થિત રહ્