ગાંધીનગર: ગાંધીનગરના વેપારીએ વડોદરાના કન્સલ્ટન્ટ વિરુદ્ધ CID ક્રાઈમમાં છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો, આરોપી ફરાર
Gandhinagar, Gandhinagar | Aug 19, 2025
કેનેડાના વર્ક પરમિટ અને પીઆર અપાવવાના બહાને ગાંધીનગરના એક વેપારી પાસેથી રૂ. 2.73 કરોડની માતબર રકમની છેતરપિંડીનો કિસ્સો...