માણાવદર: તાલુકાના ખાંભલા ગામે 3 લાખ 70 હજાર ની ચોરી
બંધ મકાનમાં દિવસના પ્રવેશ કરી મકાનનાં રૂમનાં દરવાજા નું આગળીયાનું હેન્ડલ તોડી રૂમમાં રાખેલ લાકડાના કબાટનું તાળુ તોડી કબાટની તેજુરીનું તાળુ તોડી તેમાંથી બટવામાં રાખેલ સોનાના દાગીના જેમાં બે સોનાના ચેન તથા ચાર નંગ ચોના ની વીંટી મળી કુલ સાડા છ તોલા કિંમત રૂ.૩૨૫૦૦૦/- તથા રોકડ રૂ.૪૫૦૦૦/- મળી કુલ રૂ.૩૭૦૦૦૦/- ની ચોરી કરી અજાણ્યો ઇસમ