સુરત જિલ્લા નવનિર્મિત ટાંકી તૂટી પડવા બાદ,હવે જીલ્લાના નેતાઓ મટીરીયલ ની ગુણવત્તા ચકાસવા નીકળ્યા છે.પૂર્વ મંત્રી અને ઓલપાડ ના ધારાસભ્ય મુકેશ પટેલે શાળા ના ઓરડા નિર્માણ કામગીરી ચકાસી,ઓલપાડ ના સરસ ગામે ખાતે સર્વ શિક્ષા અંતર્ગત શાળા ઓરડા નિર્માણ પામી રહ્યા છે,ધારાસભ્યએ પ્રોજેકટ ના TRP ને ફોન દ્વારા મટીરીયલ ની ગુણવત્તા બાબતે ટકોર કરી,રેતી અને સિમેન્ટ ની ગુણવત્તા હલકીકક્ષા ની હોવાની વાત કરી