કવાંટ: તુરખેડા ગામની વધુ એક પ્રસુતાંને રોડ રસ્તાના આભાવે જીવ ગુમાવવાના આવ્યો વારો, મહિલાનું મોત કેમ થયું? #JANSAMASYA
છોટાઉદેપુર જિલ્લા તુરખેડા ગામની વધુ એક પ્રસુતાંને રોડ રસ્તાના આભાવે જીવ ગુમાવવાના આવ્યો વારો આવ્યો છે. તુરખેડા ગામના ખૈડી ફળીયાના વણસીબેન રાજુભાઈ નાયકને પ્રસુતીની પીડા ઉપડતા રસ્તાના અભાવે સાવધા ફળીયા સુધી ઝોળીમાં ઉંચકીને લઈ જવાઈ હતી. પરિવારજનો પ્રસૂતા મહિલાને ત્રણ કિમી સુધી જોલીમાં નાખી સાવધા ફળિયા સુધી લઈ ગયા હતા.