ગોધરા: પોલીસ હેડ ક્વાર્ટરમાં રેન્જ IG ની અધ્યક્ષતામાં પંચમહાલ, દાહોદ અને મહીસાગરના SP નો વિદાય સમારોહ યોજાયો.
Godhra, Panch Mahals | Aug 22, 2025
ગોધરા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પંચમહાલ રેન્જ આઈ.જી. શ્રી રાજેન્દ્ર અસારીની અધ્યક્ષતામાં એક ભવ્ય વિદાય સમારંભનું આયોજન...