વિજયનગર: અંદ્રોખામાં દલીબા નર્સિંગ કોલેજ ખાતે તાલુકાનો ૭૬ મો વન મહોત્સવ યોજાયો
આજ રોજ સમય 4 વિજયનગર તાલુકાના અંદ્રોખામાં તાલુકાની વન મહોત્સવ સાસદ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં અને શિક્ષણ સંકુલના પ્રમુખ ડૉ હિતેશભાઈ પટેલના અતિથિ વિશેષ પદે યોજાયો હતો જેમાં નોર્મલ રેન્જ આઈએફઓ ડી આર મકવાણા, વિસ્તરણ રેન્જ આઈએફઓ એસ એલ ખરાડી તાલુકા સંગઠન પ્રમુખ ડો પરેશભાઈ પટેલ પૂર્વ તાલુકા સંગઠન પ્રમુખ મયુરભાઈ શાહ ,આદિજાતિ મોરચાના પ્રમુખ આર જે પાડોર. મહામંત્રી કિરીટભાઈ સડાત વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા