વિંછીયા: આઈ.ટી.આઈ. વિંછીયાનો વિધાર્થી કિશન સરવૈયા સમગ્ર ગુજરાતમાં બીજું સ્થાન મેળવી ગર્વ વધાર્યો
આઈ.ટી.આઈ. વિંછીયાનો વિધાર્થી કિશન સરવૈયા સમગ્ર ગુજરાતમાં બીજું સ્થાન મેળવી ગર્વ વધાર્યો વિંછીયા આઈ.ટી.આઈ. વિંછીયાના કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ એસિસ્ટન્ટ (COPA) ટ્રેડના તાલીમાર્થી સરવૈયા કિશન ગોરધનભાઈ એ તાજેતરમાં યોજાયેલી GCVT પરીક્ષામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં બીજું સ્થાન તથા રાજકોટ રિજિયનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી વિંછીયા આઈ.ટી.આઈ.નું નામ રોશન કર્યું છે.આ ઉત્તમ સિદ્ધિ બદલ આઈ.ટી.આઈ. કુબેરનગર ખાતે આયોજિત કોન્વોકેશન સમારંભમાં કિશન સરવૈયાને