સમગ્ર દેશભરમા હઝરત સુફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તીના 814 માં ઉર્ષની ઉજવણી આજે શનિવારના રોજ કરવામાં આવી રહી છે ત્યારે હાલોલમાં આવેલ હઝરત બાદશાહ બાવાની દરગાહ ખાતે પણ સુફી સંત હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તીના ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દરગાહ ખાતે મહેફિલે મિલાદ,નાતો મનકબત સલાતો સલામ અને વિશેષ દુઆ કરવામાં આવી હતી જ્યારે દેશ અને દુનિયામાં શાંતિ બની રહે તે માટે ખાસ દુવા કરવામાં આવી હતી