સુબીર: ડાંગ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી જયપ્રકાશ શિવહરેએ જિલ્લા માર્ગ, મકાન, અને પુલોની સ્થિતિ અંગે તાગ મેળવ્યો
Subir, The Dangs | Jul 20, 2025
ડાંગ જિલ્લામા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીનો ચિતાર પ્રભારી સચિવ શ્રી જયપ્રકાશ શિવહરેએ મેળવ્યો...