જૂનાગઢ: મહિલા અને બાળ વિકાસ મંત્રાલય મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત ચાઈલ્ડ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી
ગાંધી ચોક નજીક જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કચેરીમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત ચાઈલ્ડ હેલ્પલાઇન 1098 સેવા શરૂ કરવામાં આવી આ સેવા 24 કલાક મફત રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર ઉપર ઉપલબ્ધ રહેશે જેમાં કાળજી અને રક્ષણ ની જરૂરિયાત ધરાવતા ખોવાયેલા અથવા દેવાયેલા તબીબી સહાય અથવા આશ્રયની જરૂરિયાત ધરાવતા શોષણનો ભોગ બનેલા લાચાર બાળમજૂરી કરતા બે સહાય મુશ્કેલીમાં ફસાયેલા તેમજ બાળ લગ્ન વગેરે જેવી પરિસ્થિતિમાં બાળકોની મદદ માટે ટોલ ફ્રી નંબર