માળીયા હાટીના: પાણીધ્રા ગામે કમોસમી વરસાદને લીધે થયેલ નુકસાની અંગે સીએમ દ્વારા મુલાકાત કરાતા ખેડૂતોએ સીએમ નો આભાર માન્યો
કમોસમી વરસાદને લઈને માળીયાહાટીના તાલુકાના ગામડાઓમાં ખેડૂતોના તૈયાર થયેલા પાક ને ભારે નુકસાન થયું છે ત્યારે આ નુકસાની અંગે ખેડૂતો સાથે પાણીધ્રા ગામે સીએમ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી ત્યારે ખેડૂતોએ સીએમનો આભાર માન્યો હતો