ગોધરા: શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશનના પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળના ગુન્હામાં નાસતા ફરતા આરોપીની કેપ્સ્યુલ પ્લોટ પાસેથી ધરપકડ
Godhra, Panch Mahals | Sep 6, 2025
ગોધરા શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસમાં નાસતા ફરતા આરોપી મોહસીન મોહમદ યુસુફ...