ઊંઝા: ઊંઝામાં ઉત્તર ગુજરાતના 47 APMC ના પદાધિકારીઓની મહત્વની બેઠક યોજાઈ
Unjha, Mahesana | Sep 25, 2025 ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે મહત્વની સમીક્ષા બેઠક યોજાઇ હતી આ બેઠકમાં મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની એપીએમસીઓ ના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉત્તર ગુજરાતની કુલ 47 એપીએમસી ના બધા અધિકારીઓ હાજર રહ્યા હતા