માંડવી: SIR સંદર્ભે ભાજપ કાર્યાલય ખાતે અગ્રણીઓ એ મુલાકાત કરી
Mandvi, Kutch | Nov 23, 2025 ભાજપ પ્રદેશ માંથી આવેલા અમૃતભાઈ દવે, જિલ્લાના ઇન્ચાર્જ પ્રણવભાઈ જોશી, વિધાનસભાના ઇન્ચાર્જ સુરેશભાઈ સંઘાર દ્રારા માંડવી ભાજપ કાર્યાલય પર મુલાકાત કરવામાં આવી સાથે SIR પર જરૂરી બાબતો ઉપર ચર્ચા કરવા મા આવેલ જેમા માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શન ભાઈ ગોસ્વામી, ઉપપ્રમુખ મિતેશભાઈ મેહતા,મંત્રી દીપકભાઈ ફુફલ, જિલ્લા પંચાયતના વિરમભાઇ ગઢવી,મહામંત્રી લક્ષ્મીશંકર જોશી,ઉપપ્રમુખ કીર્તિભાઇ ગોર,હરપાલસિંહ જાડેજા તથા ઓસમાણભાઈ લંગા ઉપસ્થિત રહ્યા હતા, માહિતી સાંજે 6:00