સંતરામપુર: બેણદા ગામે અસામાજિક તત્વો દ્વારા ગ્રામ પંચાયત કચેરીને નુકસાન પહોંચાડાયું, મીટર અને બારીના કાચ તોડ્યા, ફરિયાદ નોંધાઈ
Santrampur, Mahisagar | Jul 16, 2025
બેણદા ગ્રામ પંચાયત કચેરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું પથ્થરો મારી મારીને બારીના કાચ ફોડી નાખવામાં આવ્યા અને મીટર લગાવેલા...