સાયલા: સાયલા તાલુકાના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર અને પોલીસની રેહમ દ્રષ્ટિ નીચે ફટાકડાની હાટડીઓ ખુલ્લેઆમ વેચાણ
સાયલા તાલુકામાં ધાંધલપુર આજુબાજુ ગામડામાં ફટાકડા વેચાણ માટે હાટડીઓ ખુલી છે જેમાં ફાયર સેફટી અને મંજૂરી વિના ફટાકડા વેચાણ થતા દુર્ઘટનાનો ભય સેવાઈ રહ્યો છે. ધાંધલપુર આજુબાજુ ગામડામાં ફટાકડા વેચાણ માટે હાટડીઓ ખૂલી છે અને તેમાં ફટાકડાનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે. આ દુકાનોમાં લાઈસન્સ નથી અને કોઈ પ્રકારની ફાયર સેફ્ટી પણ જોવા મળી નહોતી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે લાઈસન્સ વિના કે અઢાર વર્ષથી નાની ઉમરનાં સગીર ફટાકડાનું વેચાણ કરે છે.