જંબુસર: જંબુસરની બે સરકારી શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: ધારાસભ્ય ડી.કે. સ્વામી હસ્તે ઉદ્ઘા
જંબુસરની બે સરકારી શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ: ધારાસભ્ય ડી.કે. સ્વામી હસ્તે ઉદ્ઘાટન ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કાવાભાગોળ પ્રાથમિક શાળા અને શ્રી હાજીકન્યા પ્રાથમિક શાળાના નવા મકાનોનું લોકાર્પણ શુક્રવારે એસ.એન. ડાઈસી હાઈસ્કુલ ગ્રાઉન્ડ ખાતે યોજાયું. ઉદ્ઘાટન સમારોહના મુખ્ય અતિથિ તરીકે માનનીય શ્રી ડી.કે. સ્વામી, ધારાસભ્ય (જંબુસર-આમોદ) ઉપ