દાહોદ: દિલ્હીમાં બનેલી ઘટના બાદ દાહોદ ડીવાયએસપી જગદીશ ભંડારીએ સાવચેતી માટેની આપી સૂચના
Dohad, Dahod | Nov 11, 2025 દાહોદ જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા કામગીરી કરાઈ હતી વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાઈ હતી દિલ્હીમાં બનેલી ઘટના બાદ પોલીસી દ્વારા કામગીરી કરાઈ હતી જોકે દાહોદમાં સાવચેતીના ભાગરૂપે ડીવાયએસપી જગદીશ ભંડારીએ અપીલ કરી હતી ને લોકોને આપી હતી સૂચના